Hashtagintro

ગુજરાતમાં ચાર જિલ્લામાં દુષ્કાળની જાહેરાત, ખેડૂતોને કેટલા રૂપિયાની સહાય મળશે?

ગુજરાતમાં ઓછા વરસાદ પછી ચાર જિલ્લામાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે દુષ્કાળની જાહેરાત કરી છે. આ ચાર જિલ્લા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર છે. આજે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જિતુ વાઘાણીએ એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધીને આ જાહેરાત કરી હતી.

Source: BBC Gujarati International (Gujarati)

Read full article on BBC Gujarati International (Gujarati)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language