વિલિયમ ફૉસ્ટરના પુસ્તક ‘અર્લી ટ્રાવેલ્સ’ અનુસાર, મરિયમ-ઉઝ-ઝમાની દરબારનાં ચાર એવા મહત્ત્વના લોકોમાંનાં એક હતાં, જેમને 12,000 ઘોડેસવારો રાખવાનો અધિકાર હતો. આ ચાર લોકોમાં રાજાનો પણ સમાવેશ થતો હતો અને મરિયમ-ઉઝ-ઝમાની એકમાત્ર મહિલા હતાં. દર વર્ષે નૌરોઝના તહેવાર વખતે દરેક અમીર પોતાના હોદ્દા પ્રમાણે તેમને કિંમતી રત્નો ભેટ આપતો હતો.
અકબરનાં 'મરિયમ-ઉઝ-ઝમાની' : ભારતનાં સૌથી મહાન મહિલા વેપારી, જેમને નુકસાન પહોંચાડવાની પોર્ટુગીઝો અને અંગ્રેજોને ભારે કિંમત ચૂકવવી પડી

Read full article on BBC Gujarati International (Gujarati) →
Related News
Germans to join Europe's youth protest wave
The Hindu International (English)
4h
International
Ukraine has resumed strikes on Russian oil refineries, Russia says
The Hindu International (English)
4h
International
ராட்சத கழுகுகளின் குழந்தை வேட்டை மனித இனத்தின் மொழி, கலாசாரம் உருவாக வழிவகுத்தது எப்படி?
BBC Tamil World News (Tamil)
4h
International
Independent Russian newspaper Novaya Gazeta shuts under Kremlin pressure
The Hindu International (English)
4h
International
China denies spying on Nvidia's Jensen Huang
The Hindu International (English)
4h
International
China ruling party says 'eliminated dangers' after 33 expelled
The Hindu International (English)
5h
International