Hashtagintro

અમિત શાહે 'ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવવા' લોકોને શું અપીલ કરી, શિક્ષકો-વાલીઓને 'જવાબદારી' લેવા કેમ કહ્યું?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાની તાજેતરની ગુજરાત મુલાકાતમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર એકલી ડ્રગ્સ સામેની લડાઈ લડી ન શકે. આ માટે તેમણે જાહેર જનતાને રાજ્યને ડ્રગ્સમુક્ત બનાવવા માટે આગેવાની લેવાની હાકલ કરી હતી.

Source: BBC Gujarati International (Gujarati)

Read full article on BBC Gujarati International (Gujarati)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language