Hashtagintro

ઇસ્લામ અંગીકાર કરનારી મહિલા પતિએ નિકાહના પાંચ દિવસ બાદ તલાક આપ્યા, શું છે મામલો?

જેનનું કહેવું છે, ‘મારાં માટે આ બધું કપરું હતું. મને લાગતું હતું કે હું નિકાહ કરવાની છું, એના બદલે મારી જિંદગીનું સૌથી ખરાબ સપનું શરૂ થઈ ગયું હતું. આ બધું ખૂબ જ અજબ હતું. મને સમજાતું નથી કે લોકો સેક્સ માટે આવાં ગતકડાં કેમ કરે છે.’

Source: BBC Gujarati International (Gujarati)

Read full article on BBC Gujarati International (Gujarati)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language