Hashtagintro

ગુજરાત : 'કપાળ પર કિસ' અને 'આફ્ટર પાર્ટી'ની ઑફર, 99 રૂ.માં ભાડે મેળવો ગરબા પાર્ટનર, શું છે હકીકત?

નવરાત્રિ પહેલાં સોશિયલ મીડિયા પર ‘રૅન્ટ અ ગરબા પાર્ટનર’ એટલે કે ગરબા પાર્ટનર ભાડે મેળવવા માટેની પૉસ્ટ વાયરલ થઈ હતી. જેમાં રૂપિયા મુજબ અલગ અલગ ઑફર્સ અપાઈ હતી. શું તેનાથી ખરેખર ગરબા પાર્ટનર મળી રહ્યા હતા? બીબીસીએ આ અંગેની પૉસ્ટ કરનારા અકાઉન્ટ હૉલ્ડર્સ સાથે વાત કરી અને તપાસ કરી. વાંચો સમગ્ર બાબતે શું જાણવા મળ્યું?

Source: BBC Gujarati International (Gujarati)

Read full article on BBC Gujarati International (Gujarati)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language