Hashtagintro

અઝીઝ ટંકારવીની કવિતાને માહિતી વિભાગના 'ગુજરાત' મૅગેઝિનમાંથી હઠાવાઈ, વિશ્વ હિન્દુ પરિષદે કેમ માગ કરી હતી?

આ કવિતા ગુજરાતના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતાં મૅગેઝિન ‘ગુજરાત દીપોત્સવી’માં છપાઈ હતી અને પછી વિશ્વ હિન્દુ પરિષદે મુખ્ય મંત્રીને ઉદ્દેશીને પત્ર લખ્યો હતો અને આ કવિતા હઠાવવાની માગ કરી હતી.

Source: BBC Gujarati International (Gujarati)

Read full article on BBC Gujarati International (Gujarati)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language