Hashtagintro

અમદાવાદ : એવું શું થયું હતું કે જહાંગીરે આ શહેરને 'ગર્દાબાદ', 'જહન્નુમાબાદ', 'બીમારીસ્તાન' જેવાં નામો આપ્યાં?

17મી સદીમાં જ્યારે મોઘલ બાદશાહ જહાંગીરે અમદાવાદમાં મુકામ કર્યો, ત્યારે અહીંની અસહ્ય ગરમી, ધૂળની ડમરીઓ અને વ્યાપેલા રોગચાળાથી તેઓ અત્યંત નારાજ થઈ ગયા હતા. તેમણે અમદાવાદને કયાં ઉપનામો આપ્યાં હતાં?

Source: BBC Gujarati International (Gujarati)

Read full article on BBC Gujarati International (Gujarati)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language