Hashtagintro

અર્જુન રાજપૂતની કહાણી: છોલે-કુલચેની લારીથી માંડીને ટીમ ઇન્ડિયા અંડર -19માં રમવા સુધીની સફર

જલંધરની ડીએવી કૉલેજની બહાર બહાર હોતી રામ છોલે-કુલચેની લારી ચલાવતા, તેમને ક્રિકેટ પ્રત્યે ખૂબ લગાવ હતો. સચીન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગની જોડી તેમને ખૂબ જ ગમતી હતી, પરંતુ પોતાની આર્થિક પરિસ્થિતિને કારણે ક્રિકેટર બનવાનું સ્વપ્ન જોવું પણ તેમના માટે શક્ય નહોતું.

Source: BBC Gujarati International (Gujarati)

Read full article on BBC Gujarati International (Gujarati)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language