Hashtagintro

ઇંદિરા ગાંધી રાષ્ટ્રપતિ બનીને આખી જિંદગી સત્તામાં રહેવા માગતાં હતાં?

1980માં આંતરિક વિભાજન અને નેતૃત્વ સંઘર્ષોને કારણે જનતા પાર્ટીની સરકાર પડી ભાંગી ત્યારે, ઇંદિરા ગાંધી ફરીથી સત્તા પર આવ્યાં. રસપ્રદ વાત એ છે કે બે વર્ષ પછી પક્ષના અગ્રણીઓએ ફરીથી રાષ્ટ્રપતિ પ્રણાલીનો વિચાર રજૂ કર્યો. 1982માં રાષ્ટ્રપતિ સંજીવ રેડ્ડીના કાર્યકાળના અંત સાથે ઇંદિરા ગાંધીએ ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે વડા પ્રધાનનું પદ છોડી દેવાનું ગંભીરતાથી વિચાર્યું હતું. આખરે તેઓએ પીછેહઠ કરી. તેના બદલે, તેમણે તેમના વફાદાર ગૃહમંત્રી ઝૈલ સિંહને રાષ્ટ્રપતિ પદ આપ્યું.

Source: BBC Gujarati International (Gujarati)

Read full article on BBC Gujarati International (Gujarati)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language