Hashtagintro

ગરદનના દુખાવાથી રાહત મેળવવા અને સારી ઊંઘ માટે યોગ્ય ઓશીકું કેવી રીતે પસંદ કરવું, હેલ્થ એક્સ્પર્ટ શું સલાહ આપે છે?

ખોટું ઓશીકું ગરદન માટે દુખાવાનું કારણ બની શકે છે. ઓશીકું પસંદ કરતી વખતે પીઠ પર સૂનારા લોકોએ કરોડરજ્જુના ઉપરના ભાગના વળાંકને ધ્યાનમાં રાખવો જોઈએ. ઉંમર વધે તેમ ઘણા લોકોમાં આ વળાંક સ્વાભાવિક રીતે વધે છે.

Source: BBC Gujarati International (Gujarati)

Read full article on BBC Gujarati International (Gujarati)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language