છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં સવારે ગરમી અને રાત્રે ઠંડી એમ બેવડી ઋતુની અનુભૂતિ થાય છે. સામાન્ય રીતે નવેમ્બર મહિના દરમિયાન આવું જ હવામાન જોવા મળતું હોય છે.
ત્યારે ગુજરાતમાં આગામી પંદર દિવસ દરમિયાન તાપમાન કેવું રહેશે?
ગુજરાતમાં ઠંડીની શરૂઆત ક્યારથી થશે અને આગામી દિવસોમાં તાપમાન કેવું રહેશે?
