Hashtagintro

ગુજરાત : દાહોદમાં યુવક-યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ કરીને પોતાનો જીવ શા માટે આપ્યો?

દાહોદના સીંગવડ તાલુકાના એક ડુંગરાળ વિસ્તારમાંથી યુવક-યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.
ગુજરાતના દાહોદ જિલ્લાના એક ગામમાં એક યુવક અને યુવતીએ પોતાનો જીવ આપી દીધો હતો.તેમણે આ બનાવનું લાઇવ સ્ટ્રીમિંગ પણ કર્યું હતું. આ ઘટના ચાર ઑક્ટોબરના રોજ બની હતી.

Source: BBC Gujarati International (Gujarati)

Read full article on BBC Gujarati International (Gujarati)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language