Hashtagintro

ગુજરાત : બરડામાં સિંહો પાછા ફરતા માલધારીઓને જંગલની બહાર વસાવવા સરકારે યોજના જાહેર કરી, માલધારીઓની શું માગ છે?

ગીરમાંથી બહાર આવી પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા બરડા જંગલ વિસ્તારમાં વસવાટ કરનારા એશિયાટિક સિંહોને વધુ સુરક્ષિત અને અનુકૂળ નિવાસસ્થાન મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ બરડા વન્યજીવ અભયારણ્ય અને તેની આસપાસના ઇકો-સેન્સિટિવ ઝોનમાં રહેતા માલધારી પરિવારોને અભયારણ્યની બહાર સ્વેચ્છાએ વસવાટ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે.

Source: BBC Gujarati International (Gujarati)

Read full article on BBC Gujarati International (Gujarati)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language