Hashtagintro

ગુજરાત : ભાજપના પૂર્વ મંત્રી રાઘવજી પટેલે જામનગરમાં દુષ્કાળ જાહેર કરવાની કેમ માગ કરી?

‘દુષ્કાળ જાહેર કરવાનો અવાજ’ ભાજપની અંદરથી પણ ઊઠવા લાગ્યો છે. જામનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ કૅબિનેટ મંત્રી રાઘવજી પટેલે પણ ‘જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત’ જાહેર કરવાની ‘માંગ’ ઉચ્ચારી છે.

Source: BBC Gujarati International (Gujarati)

Read full article on BBC Gujarati International (Gujarati)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language