Hashtagintro

દુનિયા જહાન : ગંગા અને યમુનાને વ્યક્તિનો દરજ્જો અપાયા પછી તેનો અમલ કેમ ન થયો?

આપણે નદીને માત્ર ઉપયોગી ભૌતિક સંસાધન તરીકે નહીં, પરંતુ પોતાના અધિકારો ધરાવતી એક વ્યક્તિ તરીકે જોવી જોઈએ. અદાલતમાં તેનાં હિતોનું રક્ષણ કરવા એક વાલીને પણ નિયુક્ત કરી શકાય. એટલે કે નદીઓને જીવંત અસ્તિત્વ તરીકે સ્વીકારવી અને તેને માણસોની જેમ કાયદાકીય અધિકારો આપવા.

Source: BBC Gujarati International (Gujarati)

Read full article on BBC Gujarati International (Gujarati)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language