Hashtagintro

પંચકુલા : 8 વર્ષના બાળકે 6 વર્ષની બાળકીને સ્કૂલમાં માર માર્યો, શાળામાં આવું કેવી રીતે થયું?

હરિયાણાના પંચકુલાના એક સ્કૂલમાં ક્લાસરૂમમાં 6 વર્ષની બાળકી સાથે 8 વર્ષના બાળકે મારઝૂડ કરી હોવાના મામલે પોલીસે સ્કૂલના પ્રિન્સિપાલ સહિત ત્રણ લોકો સામે એફઆઇઆર નોંધી છે. પોલીસે નોંધેલી એફઆઇઆર અનુસાર, આ ઘટના 28 ઑક્ટોબર, 2026ના રોજ પંચકુલાની એક સ્કૂલમાં બની હતી.

Source: BBC Gujarati International (Gujarati)

Read full article on BBC Gujarati International (Gujarati)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language