Hashtagintro

બાળક મરી ગયું ને મહિલાને ફાંસી આપી દેવાઈ – અમેરિકામાં 'ડાકણ'નો છુપાવાયેલો ઇતિહાસ ઉજાગર થયો

અમેરિકામાં દાયકાઓ પહેલાં સેલેમને બદલે કનેક્ટિકટ ડાકણોના મુકદ્દમાઓનું કેન્દ્ર હતું. રાજ્યવ્યાપી ભૂતિયા ઈતિહાસનું એક નવું જ જોડાણ ઈતિહાસના આ ઉપેક્ષિત પ્રકરણ સાથે સંકળાયેલાં નગરો અને સ્થળોને જોડે છે.

Source: BBC Gujarati International (Gujarati)

Read full article on BBC Gujarati International (Gujarati)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language