Hashtagintro

ભારતની પહેલી બુલેટ ટ્રેન ગુજરાતનાં કયાં સ્ટેશનો વચ્ચે દોડશે, તેનું કામ ક્યાં પહોંચ્યું, અત્યાર સુધી શું જાણકારી છે?

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, દેશની પહેલી હાઈ-સ્પીડ રેલ સેવા 2027ના અંત સુધીમાં શરૂ થઈ જશે. તેમણે કહ્યું કે અમદાવાદથી મુંબઈ સુધીનો આખો બુલેટ ટ્રેનનો કૉરિડોર ત્યાર પછીના વિવિધ તબક્કાઓમાં ચાલુ કરવામાં આવશે.

Source: BBC Gujarati International (Gujarati)

Read full article on BBC Gujarati International (Gujarati)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language