Hashtagintro

ભુવનેશ્વરકુમારની વાપસી: 'સ્વિંગના ઉસ્તાદ'નું આ કમબૅક શા માટે ખાસ છે?

36 વર્ષના ભુવનેશ્વરને ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધ પાંચ મૅચની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ 6 ઑક્ટોબરે ટીમની જાહેરાત કરી હતી.

Source: BBC Gujarati International (Gujarati)

Read full article on BBC Gujarati International (Gujarati)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language