Hashtagintro

રેટિંયો, પુસ્તકો અને વ્યાયામ : નહેરુના જેલમાં વિતાવેલા 3,259 દિવસોની કહાણી

ડિસેમ્બર 1921થી માંડીને 15 જૂન, 1945 સુધી જવાહરલાલ નહેરુએ તેમના જીવનના કુલ 3,262 દિવસ એટલે કે લગભગ 9 વર્ષ જેલમાં વીતાવ્યાં હતાં. તેઓ ભોજન રાંધતા હતા, બીમાર લોકોની સારવાર કરતા હતા, બૅડમિન્ટન તથા વૉલીબૉલ રમતા હતા અને બાગકામ પણ કરતા હતા. જેલમાં નહેરુનું પ્રિય યોગાસન શીર્ષાસન હતું.

Source: BBC Gujarati International (Gujarati)

Read full article on BBC Gujarati International (Gujarati)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language