Hashtagintro

રૉબર્ટ ક્લાઇવઃ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એક સામાન્ય કારકુને ઇતિહાસમાં કેવી રીતે પોતાનું સ્થાન બનાવ્યું?

ક્લાઇવ બહાદુર અને સાહસિક માણસ હતો, પરંતુ તે અત્યંત લોભી પણ હતો. દસ્તાવેજોમાં ખોટી માહિતી લખવામાં કે જૂઠું બોલવામાં તેને ક્યારેય સંકોચ થતો નહોતો. ઇંગ્લૅન્ડમાં તેને એક મહાન સૈનિક તરીકે જોવામાં આવે છે, જ્યારે ભારતમાં તેને દેશની સંપત્તિને લૂંટનારો અને ધનસંપત્તિ છીનવનાર તરીકે જોવામાં આવે છે.

Source: BBC Gujarati International (Gujarati)

Read full article on BBC Gujarati International (Gujarati)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language