હવામાન વિભાગ અનુસાર, વાવાઝોડું 27 ઑક્ટોબરે સવારે સાત વાગ્યની સ્થિતિએ વિશાખાપટ્ટનમના દક્ષિણપશ્ચિમમાં 300 કિમી દૂર, કાકીનાડાથી 380 કિમી દૂર, મછલીપટ્ટનમથી 460 કિમી દૂર છે.
બુધવારે 28 ઑક્ટોબરે વાવાઝોડું અર્નબ ત્રાટકવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ઓડિશા અને આંધ્ર પ્રદેશે સાવચેતીનાં પગલાં લીધાં છે. બંને રાજ્યોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે, માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને બચાવ ટીમો સ્ટૅન્ડબાય રાખવામાં આવી છે.
વાવાઝોડું 'અર્નબ' અતિભારે ચક્રવાતમાં ફેરવાયું, સ્કૂલ-કૉલેજો બંધ, આગળ વધીને ત્રાટકશે ત્યારે કેવી અસર થશે?
