Hashtagintro

સુરત : 'ભજિયાંનો ભાવ તો રૂ. 800 હતો, ડિસ્કાઉન્ટમાં રૂ. 750માં આવ્યાં', મહાનગરપાલિકામાં નાસ્તાનો વિવાદ શું છે?

સુરત મહાનગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભા “મોંઘા નાસ્તા”ને કારણે વિવાદમાં આવી છે. આ સભામાં રૂપિયા 750ના કિલોના ભાવે ભજિયાં ખવાતાં આમ આદમી પાર્ટીએ સત્તાધારી પક્ષ સામે સવાલો કર્યા છે.

Source: BBC Gujarati International (Gujarati)

Read full article on BBC Gujarati International (Gujarati)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language