Hashtagintro

સુરત : ભાજપના મહામંત્રીએ 645 બૉટલ ઇંગ્લિશ દારૂ સાથે ધરપકડ બાદ કહ્યું – 'હું તો વેપારી છું'

સુરત પોલીસના કહેવા પ્રમાણે, ગયા સોમવારે વહેલી સવારે સુરત ભાજપના એક નેતા વિજય મોદીના લાલગેટ વિસ્તારમાં આવેલા ઘરેથી વિદેશી દારૂની 645 બૉટલ મળી આવી હતી. આ મામલે સ્થાનિક પોલીસે વિજય મોદી, તેમના પુત્ર રાજ મોદી અને અન્ય આરોપી કરણ પાનવાલાની ધરપકડ કરીને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Source: BBC Gujarati International (Gujarati)

Read full article on BBC Gujarati International (Gujarati)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language