Hashtagintro

14મી સદીમાં યુરોપની અડધી વસ્તીનો ભોગ લેનાર આ બીમારી શું છે અને કેટલી ઘાતક?

તાજેતરમાં રશિયાની એક એન્ટી-પ્લેગ લેબમાં કામ કરતાં 28 વર્ષીય ડારિયા શિપિલોવાનું ગંભીર પ્રકારના ન્યુમોનિયા થવાથી 2 ઑક્ટોબરના રોજ મોત થયું હતું. યર્સિનિયા પેસ્ટિસની આ એક શ્વસન બીમારીના ન્યુમોનિક પ્લેગથી સંક્રમિત બાદ તેમના મૃત્યુ પછી સાઇબીરિયામાં જાહેર આરોગ્ય અંગે ભય ફેલાયો છે.

Source: BBC Gujarati International (Gujarati)

Read full article on BBC Gujarati International (Gujarati)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language