Hashtagintro

'તેનું નામ સિરાજ છે, એટલે તક ન મળી,' ન્યૂઝીલૅન્ડ સામેની ટેસ્ટમૅચમાં મોહમ્મદ સિરાજને પડતા મુકાતાં શરૂ થયો રાજકીય વિવાદ

ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધ રમાઈ રહેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટમૅચમાં પ્લેઇંગ ઇલેવનમાં ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજને જગ્યા ન મળી. હવે આ નિર્ણય અંગે પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. કૉંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે ભારતીય ટીમ ઇલેવનમાં સિરાજનું સિલેક્શન ન થતાં સવાલ ઉઠાવ્યા છે.

Source: BBC Gujarati International (Gujarati)

Read full article on BBC Gujarati International (Gujarati)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language