Hashtagintro

IND VS WI : અર્શદીપની એ ઓવર જેણે ભારતને જીત અપાવી, પણ શ્રેયસ અય્યરને શું ચિંતા છે?

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી ટી20 સિરીઝની ત્રીજી મૅચ ભારત 14 રને જીતી ગયું છે. ભારતે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં વેસ્ટ ઇન્ડીઝને જીત માટે 224 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે વેસ્ટ ઇન્ડીઝ સાત વિકેટે માત્ર 209 રન કરી શક્યું હતું.

Source: BBC Gujarati International (Gujarati)

Read full article on BBC Gujarati International (Gujarati)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language