Hashtagintro

ઇલા આરબ મહેતાના કથાસાહિત્યની સ્ત્રીનો અવાજ… 'ન દેવી, ન રાક્ષસી, અમને માત્ર સ્ત્રી રહેવા દો…'

ગુજરાતનાં જાણીતાં નવલકથાકાર, વાર્તાકાર ઇલા આરબ મહેતાનું 6 ઑક્ટોબર, 2026ના રોજ નિધન થયું છે. એમની નવલકથાઓ અને વાર્તાઓમાં સ્ત્રીઓની વેદના, પીડા સહિત આગવું અસ્તિત્વ માટે મથતાં સ્ત્રીપાત્રોનું આલેખન જોવા મળે છે.

Source: BBC Gujarati International (Gujarati)

Read full article on BBC Gujarati International (Gujarati)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language