Hashtagintro

ગુજરાત હવામાન : ઑક્ટોબરના અંતમાં સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો કઈ-કઈ સિસ્ટમ સક્રિય?

29 ઑક્ટોબર આજની સ્થિતિને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવો વરસાદ પડવાની શક્યતાઓ છે.

Source: BBC Gujarati International (Gujarati)

Read full article on BBC Gujarati International (Gujarati)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language