Hashtagintro

દિલ્હીના જંતર-મંતર ખાતે કૉક્રોચ જનતા પાર્ટીના વિરોધપ્રદર્શનમાં રાહુલ ગાંધીની ગેરહાજરી શું સૂચવે છે?

દિલ્હીમાં સીજેપી સમર્થકો અને વિપક્ષી દળોના નેતાઓના પ્રદર્શન વચ્ચે એક મહત્ત્વની વાત એ છે કે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી દિલ્હીમાં નહોતા. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ સેંકડો કિલોમીટર દૂર ચેન્નાઈમાં કૉંગ્રેસના ‘છાત્રોં કી ગૂંજ’ કાર્યક્રમને સંબોધી રહ્યા હતા. આ પહેલાં તેમણે તામિલનાડુના મુખ્ય મંત્રી વિજય સાથે મુલાકાત પણ કરી હતી.

Source: BBC Gujarati International (Gujarati)

Read full article on BBC Gujarati International (Gujarati)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

समाचार की भाषा चुनें / Choose News Language